- કાર્યમાં ઝડપ અને પારદર્શિતા આવે છે.
- ખર્ચ પર નિયંત્રણ લાવી શકાય છે.
- લાભાર્થીને સીધી સેવા મળે છે .
- ભ્રષ્ટાચાર ઉપર રોક લાગે છે.
- G2C -GOVERNMENT TO CITIZEN ( સરકારથી નાગરિકો સુધી)
- G 2B -GOVERNMENT TO BUSINESS ( સરકારથી ઉદ્યોગો સુધી)
- G2G- GOVERNMENT TO GOVERNMENT (સરકારથી સરકાર સુધી)
ભારતનું માહિતી તંત્ર
- સંચાર થતા માહિતી ટેકનોલોજી મંત્રાલય
- ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ
- ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
- ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ
- મિનિસ્ટ્રી ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી(Meity)
- મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન
- ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ
- ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ
1. ઇન્ડિયા કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ( India Computer Emergency Response Team (Cert-In) અથવા (ICERT)
2.National informatics centre (NIC) રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર
NIC ની સ્થાપના ઇ.સ.1976માં થઈ હતી. તેનો
મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે.
દેશભરમાં ઈ-ગવર્નન્સ સ્થાપિત કરવામાં NIC અગત્યની ભૂમિકા નિભાવી રહ્યું છે.
દરેક રાજ્યમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં NIC નું એક રાજ્ય સ્તરીય કેન્દ્ર સ્થાપિત છે. તેમજ ભારતના દરેક જિલ્લામાં NICનું જીલ્લા સ્તરીય કેન્દ્ર સ્થાપવામાં આવેલ છે.
NIC દ્વારા નીચેની સેવાઓ આપવામાં આવી રહી
છે.
1. કોમ્પ્યુટર એઈડેડ ડિઝાઈન(CAD)
2. જીયો ગ્રાફિકલ ઇન્ફર્મેશન સિસ્ટમ (GIS)
3. Domain name રજીસ્ટ્રેશન
4. ઇન્ટરનેટ ડેટા સેન્ટર
5. સાયબર સિક્યુરિટી
6. વિડિયો કોન્ફરન્સિંગ તાલીમ વગ
Nic દ્વારા પ્રતિ ત્રણ માસે ઇન્ફોર્મેટિક્સ
(informatics) સામયિકનું પ્રકાશન કરવામાં આવી રહ્યું છે.
3.National Internet Exchange of Indian. ( NIXI)
NIXI ભારત સરકારની નફાના ઉદેશ્ય વગર કાર્યરત કંપની છે જેની સ્થાપના ઇ.સ. 2003માં થઈ હતી.
NIXI ભારતમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISPS)નુ તટસ્થ મિટિંગ પોઈન્ટ છે.
NIXIનો મૂળ ઉદેશ્ય ડોમેસ્ટિક ઈન્ટરનેટ ટ્રાફિક ના યોગ્ય એક્સચેન્જનો છે.
જેનાથી ઇન્ટરનેશનલ બેન્ડવિથ નો યોગ્ય ઉપયોગ કરી શકાય છે.
NIXI દ્વારા ઈ.સ. 2005 માં IN Regisrty (.INDomain) સ્થાપના કરવામાં આવી છે.
જે એક
સ્વાયત સંસ્થા છે તથા તે in ડોમેઇનની જાળવણી કરવાની કામગીરી સંભાળે છે.
નેટ ન્યૂટ્રાલિટી મુદ્દે પણ NIXI તટસ્થ વલણ અપનાવવા માટે નોંધનીય કામગીરી નિભાવી રહી છે. Airtel Zero Iનતેરનેટ. org મામલાઓમાં કડક તથા યોગ્ય વલણ અપનાવ્યું હતું.
4.ડિજિટલ લોકર(Digital Locker)
·
ડિજિટલ લોકર ભારત સરકારની એક ખૂબ મહત્વાકાંક્ષી પહેલ (Initiative)છે. જે
ડિઝિટલ ઈન્ડીયા હેઠળ આરંભ કરાયેલ છે . જેનો મૂળ ઉદેશ્ય પેપરલેસ વ્યવસ્થા સ્થાપિત
કરીને જ્ઞાન આધારિત નાગરિક સમાજની રચના કરવાનો છે .
·
ડિઝિટલ
લૉકર પહેલમાં નાગરિકો પોતાનું ખાતું તૈયાર કરીને પોતાના અગત્યના દસ્તાવેજો જેમકે
શૈક્ષનણિક આધાર પુરાવાઓ , ડ્રાઇવિંગ લાયસન્સ , મતદાર ઓળખપત્ર વગેરે અપલપડ કરીને
સાચવી શકે છે .
·
ડિઝિટલ
લૉકર હેઠળ e-Sign (ડિઝિટલ હસ્તાક્ષર) સુવિધા આપવામાં આવી રહી છે
.
·
ડિજિટલ લોકર પહેલ હેઠળ e-Sign( ડિજિટલ હસ્તાક્ષર) સુવિધા આપવામાં આવી રહી છે
·
અહીં પબ્લિક કલાઉડની સુવિધા હેઠળ પ્રત્યેક ખાતાધારક ને
1 Gb સ્ટોરેજ ક્ષમતા પૂરી પાડવામાં આવી રહી છે.
· આ પહેલ સાથે જોડાનાર વ્યક્તિએ પોતાનો મોબાઈલ નંબર તથા આધાર નંબર જોવો પડે છે.
ડિજિટલ લોકર ના લોગો સાથે નું સૂત્ર ‘ Your Document Anytime Anywhere’ છે5.ERNET education and research network
ભારતની વિવિધ સંશોધન સંસ્થાઓ તથા શૈક્ષણિક સમુદાયોને સંકલિત કરવાના ઉદ્દેશ સાથે ERNET શરૂઆત થઈ
દેશમાં નેટવર્ક ની સ્થાપના તથા પ્રસારણમાં ERNETઅગ્રણી ભૂમિકા રહેલી છે.
ERNET ની ભૂમિકા સોફ્ટવેર ઇજનેરી અને મજબૂતી આપવામાં પણ રહેલી છે.
ERNET ની શરૂઆત 1986માં થઈ હતી તથા (UNDP )United Nations Development Programme દ્વારા ERNET માટે સહાય પુરી પાડવામાં આવી હતી.
6.Centre for Development of Advanced Computing- CDAC
ભારતમાં સુપર કોમ્પ્યુટર વિકસાવીને વિશ્વના અન્ય ટેકનોક્રેટ દેશોની માફક પોતાનું આધુનિક મનાતું સ્થાન હાંસલ કરવા માટે CDAC ની સ્થાપનાં ઈ.સ.1988 માં કરવામાં આવી.
.CDAC ની સ્થાપના પૂના ખાતે થયેલી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા વિજય ભાટકર ને CDAC ના સંચાલનમાં જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
CDAC દ્વારા ઈ.સ. ૧૯૯૧માં PARAM -8000 સુપર
કમ્પ્યુટર સ્થાપિત કરવામાં આવ્યું હતું.
CDAC નો મૂળ ઉદ્દેશ ખૂબ સારી કક્ષાના કોમ્પ્યુટર્સ સ્થાપિત કરવાનો હતો પણ તેનું કાર્યક્ષેત્ર ઘણો વિસ્તરેલું છે ઇલેક્ટ્રોનિક્સ બાયો ઇન્ફોર્મેટિક્સ,જિયોમેટિકસ,ડિજિટલ ફોરેન્સિક વગેરે ક્ષેત્રોમાં CDAC આગળ વધ્યું છે.
CDAC દ્વારા તૈયાર કરાયેલા પ્રોડક્ટ
· PARAM :સુપર કમ્પ્યુટર શ્રેણી
· Anvaya Workflow : જિનોમ વિશ્લેષણ કરતું વ્યવસ્થાતંત્ર
· Namescape :‘ આધાર’ પ્રોજેક્ટનું સર્ચ એન્જિન
· GARUDA : ભારતની grid computing પહેલ
· Bharat Operating System Solution : “Linux” આધારિત ઓપરેટિંગ સિસ્ટમ
· Taxogrid : Drug discovery સિસ્ટમ
PUNARJJANI માનસિક રીતે નબળા બાળકો ના મૂલ્યાંકન
માટેની વ્યવસ્થ
7.AADHAAR
આ માહિતીઓ UIDAI (Unique Identification Authority of India) દ્વારા એકઠી કરવામાં આવે છે
UIDAIને 12 July, 2016 ના રોજ કાયદાકીય સંસ્થા નો દરજ્જો મળ્યો છે તથા આધારકાનું 2016 હેઠળ આ દરજ્જો મળ્યો છે.
UIDAI વર્તમાન મિનિસ્ટ્રી ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (Meity) અંતર્ગત કાર્ય કરે છે ‘આધાર’વિશ્વનો સૌથી મોટો બાયોમેટ્રિક ઓળખ કાર્યક્રમ છે
‘આધાર’ નાગરિકતા નો પુરાવો નથી
તે માત્ર ભારતના રહેવાસી ની ઓળખ આપી છે આધાર નંબર મેળવવો ફરજિયાત છે કે મરજિયાત તે
અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
સરકાર ક્રમશઃ યોજનાઓને આધાર સાથે જોડી રહી છે તો બીજી તરફ માનનીય ઉચ્ચતમ ન્યાયાલય આધારને ફરજિયાત પણે કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવાની તરફેણમાં નથી.
કેટલાક નાગરિક સંગઠનો જેમકે સીટિજન્સ ફોરમ ફોર સીવીલ લિબર્ટીઝ ઇન્ડિયન સોશિયલ એક્શન ફોર્મ ફોરમ (INSAF) વગેરેની નિજતા ના અધિકારો ના અનુસંધાને ‘આધાર’ને ફરજિયાત કરવાનો વિરોધ કરે છે
31 માર્ચ, 2017 સુધીમાં 1. 133 બિલિયન લોકો એ આધાર એનરોલમેન્ટ કરાવેલ છે
B. Ministry of Communication (મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન) :
વર્તમાન ઉપરોક્ત મંત્રાલય હેઠળ બે વિભાગો આવેલા
છે જે નીચે મુજબછે.
1. Department of Telecommunication (ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન)
2. Department of Post
1. 1. Department of Telecommunication :
આ વિભાગને દૂરસંચાર વિભાગ તરીકે પણ
ઓળખવામાં આવે છે
આ વિભાગ ટેલિગ્રાફ,ટેલીફોન વાયરલેસ,
ટેલીમેટ્રિક સેવા વગેરે વિવિધ પ્રકારની સંચાર સેવા સાથે જોડાયેલી નીતિઓ ,કાર્યક્રમો
તથા કાર્યોના આંતર જોડાણ થી સરળતાથી ઊભી કરવાના કાર્યો કરી રહ્યું છે.
આ વિભાગ સંચાર ક્ષેત્ર સાથે જોડાયેલી બાબતોના કાયદા હેઠળની ની પ્રશાસનિક જવાબદારીઓ પણ ધરાવે છે.જેમાં નીચેના કાયદાઓનો સમાવેશ થઇ રહ્યું છે.
(I.) The Indian Telegraph act, 1885
(ii.)The Indian Wireless Technology act, 1940
(iii.) The Telecom Regulatory Authority of India act, 1997
આ વિભાગ હેઠળ દૂરસંચાર સેવા ના લક્ષ્યને હાંસલ કરવા માટે ચાર સરકારી કંપનીઓ કાર્યરત છે જે નીચે મુજબ છે
1.ભારત સંચાર નિગમ
લિમિટેડ (BSNL)
સ્થાપના : 15 સપ્ટેમ્બર, 2000
મુખ્ય મથક :નવી દિલ્હી
2.ઇન્ડિયન ટેલિફોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(ITIL)
સ્થાપના : 1949
મુખ્યમથક : નવી દિલ્હી
3.મહાનગર ટેલિફોન નિગમ
લિમિટેડ (MTNL)
સ્થાપના : 1986
મુખ્યમથક : નવી દિલ્હી
4 ટેલિકમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (TCIL)
સ્થાપના 19
0 ટિપ્પણીઓ