Types of network topology ,what is network topology?નેટવર્ક ટોપોલોજીના પ્રકાર
નેટવર્ક ના અલગ અલગ નોડ અને ટર્મિનલ્સ ને જોડવાની ટેકનિકને topology કહે છે. આર્ટિકલમાં આપણે નેટવર્ક ટોપોલોજી ને વિગતવાર નીચે પ્રમાણે જઈશુ.- Network Topology Definition
Types of network topology, What are 6 network Topology? Mesh Topology Bus Topology Star Topology Ring Topology Tree Topology - Hybrid Topology
Network Topology Definition
નેટવર્ક ટોપોલોજી માં દરેક નેટવર્ક માં રહેલા દરેક અલગ અલગ સંસાધનો કોમ્પ્યુટર તથા અન્ય સાધનોને કનેક્ટ કરવા માટે પણ વિવિધ પ્રકારની નેટવર્ક પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. લિંક વચ્ચેના ભૌગોલિક સંબંધો અને સંચાર કરતા સાધનો દ્વારા ટોપોલોજી તૈયાર થાય છે ટૂંકમાં નેટવર્ક ની ટોપોલોજી તમામ લિંક અને લિંકિંગ સાધનોની એકબીજા સાથેના સંબંધોની ભૌગોલિક રજૂઆત છે.
Types of network topology, What are 6 network Topology?
Network topologyના મુખ્યત્વે છ પ્રકાર આ પ્રમાણે છે.
(1) મેશ ટોપોલોજી[Mesh topology]
Mesh topology ટોપોલોજી માં દરેક સાધનને એકબીજા સાથે સંપૂર્ણ સમર્પિત પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક દ્વારા જોડવામાં આવે છે દરેક નોડ માહિતીની અદલ-બદલ કરે છે તથા દરેક node કમ્યુનિકેશનમાં મદદરૂપ થાય છે Mesh topology માં જો કોઈ link કોઈપણ રીતે બિન ઉપયોગી બની જાય તોપણ તેની આખા નેટવર્કને કોઈ અસર થતી નથી મેશ ટોપોલોજી માં કોઈ મુખ્ય નોડ/હોસ્ટ હોતો નથી.
સંપૂર્ણ સમર્પિત લિંક ના કારણે બે સાધનો વચ્ચે ગુપ્તતા અને સલામતી જાળવી શકાય છે. Mesh Topologyમાં વધુ કેબલ ની જરૂર પડે છે તથા વધુ કેબલને રીતે જગ્યા પણ વધુ રોકાય છે. Mesh Topology માં દરેક સાધનોને જોડવા જટિલ કોમ્પ્લેક્સ હાર્ડવેર પણ જરૂરી છે Mesh Topology ના મુખ્ય બે પ્રકાર છે 1. પૂર્ણ મેશ ટોપોલોજી 2. આંશિક મેશ ટોપોલોજી
(1) પૂર્ણ મેશ ટોપોલોજી
પૂર્ણ મેશ topology માં પ્રત્યેક નોડ નેટવર્કમાં જોડાયેલા દરેક node સાથે જોડાયેલા હોય છે પૂર્ણ મેશ ટોપોલોજી માં પ્રત્યેક નોડ દરેક પાસેથી ડેટા મેળવી શકે છે અને અન્ય નોડ ને ડેટા મોકલી પણ શકે છે
(2) આંશિક મેશ ટોપોલોજી
આંશિક મેશ ટોપોલોજી માં ઓછામાં ઓછો એક નોડ નેટવર્કના તમામ નોડ સાથે જોડાયેલો હોય છે આ સાથે ટોપોલોજી ના ફાયદા અને ગેરફાયદા બંને છે જે આ પ્રમાણે છે હાલમાં નેટવર્ક માં કોઈ નોડ મા ખામી સર્જાય તો પૂરા નેટવર્ક ને કોઈ અસર થતી નથી Mesh topology માં ઘણા બધા નોડ એક સાથે કમ્યુનિકેશન કરી શકે છે મેશ ટોપોલોજી માં ઘણી વધુ માહિતીનું આદાન પ્રદાન પણ સરળતાથી થઈ શકે છે Mesh topology નેટવર્ક માં નવા નોડ જોડવાથી પણ નેટવર્ક ને કોઈ અસર થતી નથી. હવે ગેર ફાયદો જોઈએ જેમાં મેશ ટોપોલોજી નો મુખ્ય નિર્માણ ખર્ચ ખૂબ વધુ છે તથા મેન્ટેનન્સ ખર્ચ પણ વધુ છે વાયરલેસ ટેકનોલોજી ની મદદથી ખૂબ સરળ રીતે ઉચ્ચ કક્ષાની મેશ ટોપોલોજી બનાવી શકાય છે.(2) બસ ટોપોલોજી [Bus topology]
Bus Topology આ પ્રકારની ટેકનોલોજી માં નેટવર્ક માં ના તમામ સાધનો માટે એક લાંબો કેબલ કરોડરજ્જુ સમાન કેબલ નેટવર્ક માં ના બધા સાધનો ને જોડે છે Bus topology મા transmission line સાથે દરેક નોડ જોડાયેલા હોય છે
કોઈ એક નો ડેટા બીજા નોડ દ્વારા ઉપયોગ કરી શકાય છે તેથી તેને બ્રોડકાસ્ટ નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે Bus topologyમાં બધા કમ્પ્યુટર એક જ કેબલ મારફતે એકબીજા સાથે જોડાયેલા હોય છે માટે તેને અમલ કરવો આસાન છે આ ટોપોલોજી બહુ ખર્ચાળ નથી કારણકે નેટવર્ક ની રચના માટે એક જ સમાંતર કેબલ ની જરૂર પડે છે
Bus Topology માં જોડાયેલા નેટવર્કમાં ડેટા પેકેટના સ્વરૂપમાં મોકલવામાં આવે છે જેમાં દરેક પેકેટને એડ્રેસ હોય છે આમ છતાં મુખ્ય કેબલમાં ભંગાર પડે તો નેટવર્ક બંધ થઈ જાય છે જો કેબલની લંબાઈ મર્યાદિત હોય તો સાધનો ને જોડવા શક્ય બને છે નેટવર્ક માં જોડાયેલા નોડ્સ આ એડ્રેસ પરથી પોતાને સંલગ્ન માહિતી મેળવે છે.
Bus Topology માં આખું નેટવર્ક બંધ થઈ જાય ત્યારે ખામી શોધવી મુશ્કેલ છે તથા વધારાના નવા કમ્પ્યુટર જોડતા નેટવર્ક ધીમો પડી જાય છે જ્યાં જ્યારે લેન થકી જોડાણ કરવામાં આવે ત્યારે તેમાં મુખ્યત્વે બસ ટોપોલોજી નો ઉપયોગ કરવામાં આવે છે. Bus Topology માં ઈથરનેટ નો ઉપયોગ કરવામાં આવે છે, બસ ટોપોલોજી માં એક ઓછા કેબલ ની જરૂર પડતી હોવાથી ઓછો ખર્ચ થાય છે તથા એક મૂળ ખરાબ થવાથી પુરા નેટવર્કને કોઈ અસર પડતી નથી બસ ટોપોલોજી નો ગેરફાયદો એ છે કે transmission line માં કોઇ ખામી સર્જાય તો નેટવર્ક ખોરવાઇ જાય છે દરેકનોડ અલગ હાર્ડવેરની જરૂર પડશે.
(3) સ્ટાર ટોપોલોજી [Star topology]
આ પ્રકારની topology માં માત્ર મધ્યસ્થ નિયંત્રક કમ્પ્યુટર અથવા hub સાથે સંપૂર્ણ સમર્પિત પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક હોય છેstar topology માં એક host નોડ હોય છે. જેને મુખ્ય નોડ પણ કહે છે જ્યારે અન્ય નોડ કે કમ્પ્યુટર તે મુખ્ય નોડ સાથે જોડાયેલા હોય છે.
Star Topology માં એક કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટર સાથે સીધું ન જોડાતા host કમ્પ્યુટર થકી જોડાય છે
દરેક સાધનોને કોઈ સીધું જોડાણ હોતું નથી પરંતુ દરેક સાધન મધ્યસ્થ ડેટા વિનિમય કેન્દ્ર ડાટા એક્સ્ચેન્જ સેન્ટર (data exchange center )સાથે જોડાયેલું હોય છે
જો કોઈ સાધન બીજા સાધન ને ડેટા મોકલવા ઇચ્છે તો તેણે સૌપ્રથમ મધ્યસ્થ નિયંત્રક ને મોકલવો પડે છે ત્યાર પછી મધ્યસ્થ નિયંત્રક ડેટાને નિયત સાધન ને મોકલી આપે છે.
મધ્યસ્થ નિયંત્રક જોડે વધુ સાધનો જોડીને આપણે ઈચ્છા અનુસાર નેટવર્ક વધારી શકીએ છીએ.નેટવર્ક માં નવા સાધનો જોડવામાં આવે કે હયાત સાધનોને કાઢી લેવામાં આવે તોપણ નેટવર્ક ને કોઈ ખલેલ પહોંચતી નથી. આમ Star Topology નો મુખ્ય ફાયદો એ છે કે તેમાં જોડાયેલા એક કમ્પ્યુટર માં ખામી સર્જાય તો બાકીના કમ્પ્યુટર સાથે નું નેટવર્ક કાર્યરત રહે છે બીજા કોઈ નોડ કે કમ્પ્યુટર નેટવર્ક ને અસર પહોંચતી નથીમધ્યસ્થ નિયંત્રક ને કારણે તે link ની તકલીફોનું નિયમન કરે છે અને ક્ષતિગ્રસ્ત link ને અવગણીને આગળ વધે છે.
star topology માં બસ ટોપોલોજી કરતા વધારે કેબલ ની જરૂર પડે છે આ topology નો ગેરફાયદો એ છે કે જો મુખ્ય કમ્પ્યુટર એટલે કે host કમ્પ્યુટરમાં કોઈ ખામી સર્જાય તો આખુ નેટવર્ક ખોરવાઇ જાય છે જો મધ્યસ્થ નિયંત્રક નિષ્ફળ હોય તો તેની સાથે જોડાયેલ બધા નોડ નિષ્ફળ જાય છે
મધ્યસ્થ નિયંત્રક ના ખર્ચના લીધે સમાંતર કેબલ વાળી બસ ટોપોલોજી કરતાં આ Star Topology વધુ ખર્ચાળ છે નોંધઃ ઉપયોગ મથક (કોમ્પ્યુટર)ને ટેકનિકલ ભાષામાં નોડ [Node] કહે છે. star topologyમાં બસ ટોપોલોજી કરતા વધારે કેબલ ની જરૂર પડે છે.(4) રીંગ. ટોપોલોજી [Ring topology]
Ring Topology માં દરેક સાધનને સંપૂર્ણ સમર્પિત પોઈન્ટ ટુ પોઈન્ટ જોરદાર હોય છે જેના આજુબાજુ બે છેડા પર બે વધુમાં વધુ સાધનો જોડાયેલા હોઈ શકે. માં Ring Topology દરેક નોડ અથવા કમ્પ્યુટર એકબીજા સાથે રિંગમાં જોડાયેલા હોય છે બસ ટોપોલોજી માં અંતિમ બિંદુઓ ને જોડી દેવામાં આવે તો ring ટોપોલોજી નું નિર્માણ થઈ શકે છે
જ્યાં સુધી તેના નિયત સ્થાન ન આવે ત્યાં સુધી રિંગના એક છેડેથી એક દિશામાં સંકેતો આગળ પહોંચાડવામાં આવે છે રિંગ માં ના દરેક સાધનમાં સંકેતને રિંગમાં આગળ મોકલવાની વ્યવસ્થા હોય છે. દરેક સાધન તેના નજીકના પડોશી નોડ સાથે જોડવામાં આવે છે
સામાન્ય રીતે રિંગમાં સંકેતો દરેક સમયે ફર્યા કરે છે રીંગ ટોપોલોજી માં નોડ તેની નજીકનાં નોંડ પાસેથી ડેટા પ્રાપ્ત કરશે જો તે ડેટા તેને ઉપયોગી હશે તો તેનો ઉપયોગ કરશે નહીંતર તે માહિતીને તેની બાજુના નોડ માં મોકલશે. Ring topology દરેક નોડ સાથે રીપીટર જોડાયેલું હોય છે જે ફરીવાર માહિતી ને મોકલે છે રીંગ ટોપોલોજી નો મુખ્ય ફાયદો એ છે કે એમાં મુખ્ય/હોસ્ટ કમ્પ્યુટર ની જરૂર પડતી નથી. કોઈપણ બે નોડ વચ્ચે ખામી સર્જાય તોપણ અન્ય માર્ગથી કોમ્યુનિકેશન થઈ શકે છે
જો કોઈ સાધન ને અમુક નિયત સમય ગાળા સુધી કોઇ સંકેતો ન મળે તો તે એક ચેતવણી સંકેત રજૂ કરે છે. આ ચેતવણી સંકેતો નેટવર્ક ઓપરેટરને સમસ્યા અને તેના સ્થાન બાબતે સચેત કરે છે. આ ટોપોલોજી માં માત્ર બે જોડાણો બદલીને કોઈપણ સાધન ને ઉમેરી કે કાઢી શકાય છે.
RING ટેકનોલોજીમાં મુખ્ય ગેરફાયદો એ છે કે તેમાં જોડાયેલા કમ્પ્યુટરની સંખ્યાને કારણે નેટવર્ક સ્પીડ માં ઘટાડો થાય છે ટોપોલોજી મા એક તરફી ટ્રાફિક તેમજ રિંગમાં એકાદ ભંગાણ પણ આખા નેટવર્કને નકામું બનાવે છે.
વિવિધ ટેકનોલોજીના સંયોજન દ્વારા આપણે tree topology કે hybrid topology જેવી અન્ય ટોપોલોજી તૈયાર કરી શકીએ છીએ. રીંગ ટોપોલોજી ના નિયંત્રણમાં પણ પગલા સોફ્ટવેરની જરૂર પડે છે. (5) ટ્રિ ટોપોલોજી [Tree Topology]
Tree Topology માં દરેક નોડ અથવા કમ્પ્યુટર એકબીજા સાથે વૃક્ષની ડાળીઓ ની માફક જોડાયેલા હોય છે આ ટોપોલોજી માં બસ અને Star topology ની લાક્ષણિકતાઓ નો સમન્વય કરવામાં આવે છે અહી દરેક સાધન સીધેસીધું મધ્યસ્થ હબ સાથે જોડાયેલ નથી હોતું.પરંતુ મોટાભાગના સાધનો ગૌણ hub સાથે જોડાયેલ હોય છે જે મધ્યસ્થ hub સાથે જોડાયેલ હોય છે.
Tree ટોપોલોજી માં જોડાયેલા કોઈ પણ બે નોંડ વચ્ચે એક જ કનેક્શન હોય છે. લાંબા અંતર સુધી પ્રસારિત થઈ શકે તે માટે મધ્યસ્થ hub સંકેત અને શક્તિશાળી બનાવે છે જ્યારે ગૌણ હબ એ માત્ર સાધનોના ભૌતિક જોડાણ માટે છે
Tree topology માં પિતા અને પુત્ર [parents and child ]પ્રકારની હાયરકી જોવા મળે છે
Tree topology, star bus topology તરીકે પણ ઓળખવામાં આવે છે કારણકે તે બસ ટોપોલોજી અને સ્ટાર ટોપોલોજી નો મિશ્રણ છે.
Tree Topology માં એક મધ્યસ્થ સાથે વધુ સાધનો જોડી શકાય છે અને દરેક સાધનને પોઈન્ટ ટુ પોઈન્ટ જોડાણ ઉપલબ્ધ બને છે.જો લિંક મધ્યસ્થ hub થી છૂટી પડે તો આખું નેટવર્ક અલગ પડી જાય છે.(6) હાઇબ્રીડ ટોપોલોજી [Hybrid Topology]
Hybrid Topology આ ટોપોલોજી બસ સ્ટાર રિંગ અને મેસ ટોપોલોજી નું જરૂરિયાત મુજબનું સંયોજન હોય શકે છે. ટૂંકમાં કહીએ તો હાઇબ્રીડ ટેકનોલોજી ની રચના કરવા માટે બે કે તેથી વધુ ટોપોલોજી નું સંયોજન કરવા આવે છે.
આર્ટિકલમાં આપણે નેટવર્ક ટોપોલોજી ને વિગતવાર નીચે પ્રમાણે જઈશુ.
- Network Topology Definition
Types of network topology, What are 6 network Topology? Mesh Topology Bus Topology Star Topology Ring Topology Tree Topology - Hybrid Topology
Network Topology Definition
નેટવર્ક ટોપોલોજી માં દરેક નેટવર્ક માં રહેલા દરેક અલગ અલગ સંસાધનો કોમ્પ્યુટર તથા અન્ય સાધનોને કનેક્ટ કરવા માટે પણ વિવિધ પ્રકારની નેટવર્ક પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. લિંક વચ્ચેના ભૌગોલિક સંબંધો અને સંચાર કરતા સાધનો દ્વારા ટોપોલોજી તૈયાર થાય છે ટૂંકમાં નેટવર્ક ની ટોપોલોજી તમામ લિંક અને લિંકિંગ સાધનોની એકબીજા સાથેના સંબંધોની ભૌગોલિક રજૂઆત છે.
Types of network topology, What are 6 network Topology?
Network topologyના મુખ્યત્વે છ પ્રકાર આ પ્રમાણે છે.
(1) મેશ ટોપોલોજી[Mesh topology]
Mesh topology ટોપોલોજી માં દરેક સાધનને એકબીજા સાથે સંપૂર્ણ સમર્પિત પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક દ્વારા જોડવામાં આવે છે દરેક નોડ માહિતીની અદલ-બદલ કરે છે તથા દરેક node કમ્યુનિકેશનમાં મદદરૂપ થાય છે Mesh topology માં જો કોઈ link કોઈપણ રીતે બિન ઉપયોગી બની જાય તોપણ તેની આખા નેટવર્કને કોઈ અસર થતી નથી મેશ ટોપોલોજી માં કોઈ મુખ્ય નોડ/હોસ્ટ હોતો નથી.
(1) પૂર્ણ મેશ ટોપોલોજી
પૂર્ણ મેશ topology માં પ્રત્યેક નોડ નેટવર્કમાં જોડાયેલા દરેક node સાથે જોડાયેલા હોય છે પૂર્ણ મેશ ટોપોલોજી માં પ્રત્યેક નોડ દરેક પાસેથી ડેટા મેળવી શકે છે અને અન્ય નોડ ને ડેટા મોકલી પણ શકે છે
(2) આંશિક મેશ ટોપોલોજી
આંશિક મેશ ટોપોલોજી માં ઓછામાં ઓછો એક નોડ નેટવર્કના તમામ નોડ સાથે જોડાયેલો હોય છે આ સાથે ટોપોલોજી ના ફાયદા અને ગેરફાયદા બંને છે જે આ પ્રમાણે છે હાલમાં નેટવર્ક માં કોઈ નોડ મા ખામી સર્જાય તો પૂરા નેટવર્ક ને કોઈ અસર થતી નથી Mesh topology માં ઘણા બધા નોડ એક સાથે કમ્યુનિકેશન કરી શકે છે મેશ ટોપોલોજી માં ઘણી વધુ માહિતીનું આદાન પ્રદાન પણ સરળતાથી થઈ શકે છે Mesh topology નેટવર્ક માં નવા નોડ જોડવાથી પણ નેટવર્ક ને કોઈ અસર થતી નથી. હવે ગેર ફાયદો જોઈએ જેમાં મેશ ટોપોલોજી નો મુખ્ય નિર્માણ ખર્ચ ખૂબ વધુ છે તથા મેન્ટેનન્સ ખર્ચ પણ વધુ છે વાયરલેસ ટેકનોલોજી ની મદદથી ખૂબ સરળ રીતે ઉચ્ચ કક્ષાની મેશ ટોપોલોજી બનાવી શકાય છે.
(2) બસ ટોપોલોજી [Bus topology]
Bus Topology આ પ્રકારની ટેકનોલોજી માં નેટવર્ક માં ના તમામ સાધનો માટે એક લાંબો કેબલ કરોડરજ્જુ સમાન કેબલ નેટવર્ક માં ના બધા સાધનો ને જોડે છે Bus topology મા transmission line સાથે દરેક નોડ જોડાયેલા હોય છે
કોઈ એક નો ડેટા બીજા નોડ દ્વારા ઉપયોગ કરી શકાય છે તેથી તેને બ્રોડકાસ્ટ નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે Bus topologyમાં બધા કમ્પ્યુટર એક જ કેબલ મારફતે એકબીજા સાથે જોડાયેલા હોય છે માટે તેને અમલ કરવો આસાન છે આ ટોપોલોજી બહુ ખર્ચાળ નથી કારણકે નેટવર્ક ની રચના માટે એક જ સમાંતર કેબલ ની જરૂર પડે છે
Bus Topology માં જોડાયેલા નેટવર્કમાં ડેટા પેકેટના સ્વરૂપમાં મોકલવામાં આવે છે જેમાં દરેક પેકેટને એડ્રેસ હોય છે આમ છતાં મુખ્ય કેબલમાં ભંગાર પડે તો નેટવર્ક બંધ થઈ જાય છે જો કેબલની લંબાઈ મર્યાદિત હોય તો સાધનો ને જોડવા શક્ય બને છે નેટવર્ક માં જોડાયેલા નોડ્સ આ એડ્રેસ પરથી પોતાને સંલગ્ન માહિતી મેળવે છે.
Bus Topology માં આખું નેટવર્ક બંધ થઈ જાય ત્યારે ખામી શોધવી મુશ્કેલ છે તથા વધારાના નવા કમ્પ્યુટર જોડતા નેટવર્ક ધીમો પડી જાય છે જ્યાં જ્યારે લેન થકી જોડાણ કરવામાં આવે ત્યારે તેમાં મુખ્યત્વે બસ ટોપોલોજી નો ઉપયોગ કરવામાં આવે છે.
Bus Topology માં ઈથરનેટ નો ઉપયોગ કરવામાં આવે છે, બસ ટોપોલોજી માં એક ઓછા કેબલ ની જરૂર પડતી હોવાથી ઓછો ખર્ચ થાય છે તથા એક મૂળ ખરાબ થવાથી પુરા નેટવર્કને કોઈ અસર પડતી નથી બસ ટોપોલોજી નો ગેરફાયદો એ છે કે transmission line માં કોઇ ખામી સર્જાય તો નેટવર્ક ખોરવાઇ જાય છે દરેકનોડ અલગ હાર્ડવેરની જરૂર પડશે.
(3) સ્ટાર ટોપોલોજી [Star topology]
આ પ્રકારની topology માં માત્ર મધ્યસ્થ નિયંત્રક કમ્પ્યુટર અથવા hub સાથે સંપૂર્ણ સમર્પિત પોઈન્ટ ટુ પોઈન્ટ લિંક હોય છેstar topology માં એક host નોડ હોય છે. જેને મુખ્ય નોડ પણ કહે છે જ્યારે અન્ય નોડ કે કમ્પ્યુટર તે મુખ્ય નોડ સાથે જોડાયેલા હોય છે.
Star Topology માં એક કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટર સાથે સીધું ન જોડાતા host કમ્પ્યુટર થકી જોડાય છે
દરેક સાધનોને કોઈ સીધું જોડાણ હોતું નથી પરંતુ દરેક સાધન મધ્યસ્થ ડેટા વિનિમય કેન્દ્ર ડાટા એક્સ્ચેન્જ સેન્ટર (data exchange center )સાથે જોડાયેલું હોય છે
જો કોઈ સાધન બીજા સાધન ને ડેટા મોકલવા ઇચ્છે તો તેણે સૌપ્રથમ મધ્યસ્થ નિયંત્રક ને મોકલવો પડે છે ત્યાર પછી મધ્યસ્થ નિયંત્રક ડેટાને નિયત સાધન ને મોકલી આપે છે.
મધ્યસ્થ નિયંત્રક જોડે વધુ સાધનો જોડીને આપણે ઈચ્છા અનુસાર નેટવર્ક વધારી શકીએ છીએ.નેટવર્ક માં નવા સાધનો જોડવામાં આવે કે હયાત સાધનોને કાઢી લેવામાં આવે તોપણ નેટવર્ક ને કોઈ ખલેલ પહોંચતી નથી.
આમ Star Topology નો મુખ્ય ફાયદો એ છે કે તેમાં જોડાયેલા એક કમ્પ્યુટર માં ખામી સર્જાય તો બાકીના કમ્પ્યુટર સાથે નું નેટવર્ક કાર્યરત રહે છે બીજા કોઈ નોડ કે કમ્પ્યુટર નેટવર્ક ને અસર પહોંચતી નથી
મધ્યસ્થ નિયંત્રક ને કારણે તે link ની તકલીફોનું નિયમન કરે છે અને ક્ષતિગ્રસ્ત link ને અવગણીને આગળ વધે છે.
star topology માં બસ ટોપોલોજી કરતા વધારે કેબલ ની જરૂર પડે છે આ topology નો ગેરફાયદો એ છે કે જો મુખ્ય કમ્પ્યુટર એટલે કે host કમ્પ્યુટરમાં કોઈ ખામી સર્જાય તો આખુ નેટવર્ક ખોરવાઇ જાય છે જો મધ્યસ્થ નિયંત્રક નિષ્ફળ હોય તો તેની સાથે જોડાયેલ બધા નોડ નિષ્ફળ જાય છે
મધ્યસ્થ નિયંત્રક ના ખર્ચના લીધે સમાંતર કેબલ વાળી બસ ટોપોલોજી કરતાં આ Star Topology વધુ ખર્ચાળ છે નોંધઃ ઉપયોગ મથક (કોમ્પ્યુટર)ને ટેકનિકલ ભાષામાં નોડ [Node] કહે છે. star topologyમાં બસ ટોપોલોજી કરતા વધારે કેબલ ની જરૂર પડે છે.
(4) રીંગ. ટોપોલોજી [Ring topology]
Ring Topology માં દરેક સાધનને સંપૂર્ણ સમર્પિત પોઈન્ટ ટુ પોઈન્ટ જોરદાર હોય છે જેના આજુબાજુ બે છેડા પર બે વધુમાં વધુ સાધનો જોડાયેલા હોઈ શકે. માં Ring Topology દરેક નોડ અથવા કમ્પ્યુટર એકબીજા સાથે રિંગમાં જોડાયેલા હોય છે બસ ટોપોલોજી માં અંતિમ બિંદુઓ ને જોડી દેવામાં આવે તો ring ટોપોલોજી નું નિર્માણ થઈ શકે છે
જ્યાં સુધી તેના નિયત સ્થાન ન આવે ત્યાં સુધી રિંગના એક છેડેથી એક દિશામાં સંકેતો આગળ પહોંચાડવામાં આવે છે રિંગ માં ના દરેક સાધનમાં સંકેતને રિંગમાં આગળ મોકલવાની વ્યવસ્થા હોય છે. દરેક સાધન તેના નજીકના પડોશી નોડ સાથે જોડવામાં આવે છે
સામાન્ય રીતે રિંગમાં સંકેતો દરેક સમયે ફર્યા કરે છે રીંગ ટોપોલોજી માં નોડ તેની નજીકનાં નોંડ પાસેથી ડેટા પ્રાપ્ત કરશે જો તે ડેટા તેને ઉપયોગી હશે તો તેનો ઉપયોગ કરશે નહીંતર તે માહિતીને તેની બાજુના નોડ માં મોકલશે.
Ring topology દરેક નોડ સાથે રીપીટર જોડાયેલું હોય છે જે ફરીવાર માહિતી ને મોકલે છે રીંગ ટોપોલોજી નો મુખ્ય ફાયદો એ છે કે એમાં મુખ્ય/હોસ્ટ કમ્પ્યુટર ની જરૂર પડતી નથી. કોઈપણ બે નોડ વચ્ચે ખામી સર્જાય તોપણ અન્ય માર્ગથી કોમ્યુનિકેશન થઈ શકે છે
જો કોઈ સાધન ને અમુક નિયત સમય ગાળા સુધી કોઇ સંકેતો ન મળે તો તે એક ચેતવણી સંકેત રજૂ કરે છે. આ ચેતવણી સંકેતો નેટવર્ક ઓપરેટરને સમસ્યા અને તેના સ્થાન બાબતે સચેત કરે છે. આ ટોપોલોજી માં માત્ર બે જોડાણો બદલીને કોઈપણ સાધન ને ઉમેરી કે કાઢી શકાય છે.
RING ટેકનોલોજીમાં મુખ્ય ગેરફાયદો એ છે કે તેમાં જોડાયેલા કમ્પ્યુટરની સંખ્યાને કારણે નેટવર્ક સ્પીડ માં ઘટાડો થાય છે ટોપોલોજી મા એક તરફી ટ્રાફિક તેમજ રિંગમાં એકાદ ભંગાણ પણ આખા નેટવર્કને નકામું બનાવે છે.
વિવિધ ટેકનોલોજીના સંયોજન દ્વારા આપણે tree topology કે hybrid topology જેવી અન્ય ટોપોલોજી તૈયાર કરી શકીએ છીએ. રીંગ ટોપોલોજી ના નિયંત્રણમાં પણ પગલા સોફ્ટવેરની જરૂર પડે છે.
(5) ટ્રિ ટોપોલોજી [Tree Topology]
Tree Topology માં દરેક નોડ અથવા કમ્પ્યુટર એકબીજા સાથે વૃક્ષની ડાળીઓ ની માફક જોડાયેલા હોય છે આ ટોપોલોજી માં બસ અને Star topology ની લાક્ષણિકતાઓ નો સમન્વય કરવામાં આવે છે અહી દરેક સાધન સીધેસીધું મધ્યસ્થ હબ સાથે જોડાયેલ નથી હોતું.પરંતુ મોટાભાગના સાધનો ગૌણ hub સાથે જોડાયેલ હોય છે જે મધ્યસ્થ hub સાથે જોડાયેલ હોય છે.
Tree ટોપોલોજી માં જોડાયેલા કોઈ પણ બે નોંડ વચ્ચે એક જ કનેક્શન હોય છે.
લાંબા અંતર સુધી પ્રસારિત થઈ શકે તે માટે મધ્યસ્થ hub સંકેત અને શક્તિશાળી બનાવે છે જ્યારે ગૌણ હબ એ માત્ર સાધનોના ભૌતિક જોડાણ માટે છે
Tree topology માં પિતા અને પુત્ર [parents and child ]પ્રકારની હાયરકી જોવા મળે છે
Tree topology, star bus topology તરીકે પણ ઓળખવામાં આવે છે કારણકે તે બસ ટોપોલોજી અને સ્ટાર ટોપોલોજી નો મિશ્રણ છે.
(6) હાઇબ્રીડ ટોપોલોજી [Hybrid Topology]
Hybrid Topology આ ટોપોલોજી બસ સ્ટાર રિંગ અને મેસ ટોપોલોજી નું જરૂરિયાત મુજબનું સંયોજન હોય શકે છે. ટૂંકમાં કહીએ તો હાઇબ્રીડ ટેકનોલોજી ની રચના કરવા માટે બે કે તેથી વધુ ટોપોલોજી નું સંયોજન કરવા આવે છે.
આ ટોપોલોજી માં કોઈપણ ટોપોલોજીમાંથી કોઈ એકાદ કોમ્પ્યુટર બંધ થઈ જાય તો પણ તેની આખા નેટવર્ક પર અસર પડતી નથી જોકે તેનો આધાર કયા પ્રકારની ટોપોલોજી નું સંયોજન કરાયું છે તેના પર છે.
આ ટોપોલોજી માં કોઈપણ ટોપોલોજીમાંથી કોઈ એકાદ કોમ્પ્યુટર બંધ થઈ જાય તો પણ તેની આખા નેટવર્ક પર અસર પડતી નથી જોકે તેનો આધાર કયા પ્રકારની ટોપોલોજી નું સંયોજન કરાયું છે તેના પર છે.
0 ટિપ્પણીઓ