Domain, ડોમેઈન એટલે શું ?હોસ્ટ અને સાઈટનો પ્રકાર ભેગા મળીને ડોમેઈન નેમ કહેવાય છે. ઇન્ટરનેટના ભાગરૂપ તમામ કમ્પુટર ચાર ભાગમાં વહેચાયેલું સાંખયિક સરનામું ધરાવે છે .IP સરનામું કહે છે પ્રત્યેક ભાગ ની કિમત 0 થી 255 વાંચહેની હોય છે.શબ્દો સ્વરૂપે રહેલું સરનામું માણસો યાદ રાખે છે .
Domain name system (DNS)
ડોમેઈન નામ સિસ્ટમ
· IP એડ્રેસ યાદ રાખવું મુશ્કેલીભર્યું હોવાથી DNS નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં સાંખ્યાઓ દ્વારા બનેલા IP એડ્રેસને શબ્દોથી બનેલા ડોમેઈન નેમ માં રૂપાંતરિત કરવામાં આવે છે
ડોમેઇન નેમ સિસ્ટમ માં દારેક ડોમેઇન નેમ તથા તેની સાથે સંબધિત IP એડ્રેસનો સંગ્રહ હોય છે.
· જ્યારે કોઈ વેબસાઇટનું ડોમેઇન નેમ ટાઇપ કરવામાં આવે ત્યારે DNS તેને IP એડ્રેસમાં બદલી દે છે. જેથી સર્વર તે કોમ્પુટરની ઓળખ કરી તેની સાથે સંપર્કસ્થાપિત કરે છે.
· મોટા ભાગના કમ્પ્યુટર એવું સરનામું ધરાવે છે ,જેને domain name system (DNS) સરનામું કહેવામાં આવે છે.
· DNS સરનામું બે ભાગ ધરાવે છે .અંગત નામ તથા ક્ષેત્રનામ.
Domain name
· નેટવર્કમાં દરેક વેબસાઇટ ને એક વિશેષ નામ અપાય છે જેને તે વેબસાઇટ નું એડ્રેસ કહેવાય છે .
· ડોમેઇન નેમ માં તે વેબસાઇટ નું નામ તથા એક્સટેન્શન નામ હોય છે જેમાં વેબસાઇટ નું નામ અલગ અલગ હોય પરંતુ એક્સટેન્શન નામ સમાન હોય છે.
Google.com, Yahoo.co.In, Hotmail.Com ડોમેઇન નેમના ઉદાહરણો છે ડોમેઇન નેમનાં અંક અને અક્ષર બંને હોય શકે છે. ડોમેઇન નેમમાં એકમાત્ર વિશેષ કેરેકટર હાયફન(-)નો ઉપયોગ થઈ શકે છે.ડોમેઇન નેમના અંતિમ ભાગને ડોટ(.) પછી લખવામાં આવતો હોય છે. જે કોઈ સંગઠન કે દેશને દર્શાવતું હોયછે.ડોમેઇન નેમને ડોમેઇન ઇંડિકેટર અથવા ટોપ લેવલ ડોમેઇન (TLD)પણ કહે છે.સંગઠનને દર્શાવનાર ડોમેઈનને જનરીક ડોમેઇન જ્યારે દેશને દર્શાવન ડોમેઇન કન્ટ્રી ડોમેન કહે છે . ડોમેઇન નેમમાં વધુમાવધુ 64 કેરેક્ટર હોય શકે છે.
ડોમેઇન નામ બે પ્રકારના હોય છે.
(1)વયવસ્થાતંત્ર પર આધારિત
(2)ભોગોલિક ક્ષેત્ર આધારિત
v વયવસ્થાતંત્ર પર આધારિત ડોમેઈન નામ નીચે મુજબ છે.
ક્ષેત્ર પ્રકાર
.com ધંધાકીય સંસ્થા
.net નેટવર્ક સંબધી સંસ્થા
.org બિનવેપારી સંસ્થા
.gov સરકારી સંસ્થાઓ
.int આંતર રાષ્ટ્રીય સંસ્થાઓ
.edu શેક્ષણિક સંસ્થાઓ
.mil લશ્કરી સંસ્થાઓ
.nom વ્યક્તિગત વેબસાઈટ
Ø ભોગોલિક ક્ષેત્ર આધારિત ડોમેઈન નામ નીચે મુજબ છે.
ડોમેઈન નામ દેશ
.IN ભારત
.US અમેરિકા
.UK ઈગ્લેન્ડ
.CN ચીન
.ch સ્વિસ્વીટ્ઝર્લેંડ
.Np નેપાલ
.Hk હોંગકોંગ
.ca કેનેડા
.au ઓસ્ટ્રેલિયા
.Jp જાપાન
.de જર્મની
.pk પાકિસ્તાન
હોસ્ટ અને સાઈટનો પ્રકાર ભેગા મળીને ડોમેઈન નેમ કહેવાય છે. ઇન્ટરનેટના ભાગરૂપ તમામ કમ્પુટર ચાર ભાગમાં વહેચાયેલું સાંખયિક સરનામું ધરાવે છે .IP સરનામું કહે છે પ્રત્યેક ભાગ ની કિમત 0 થી 255 વાંચહેની હોય છે.શબ્દો સ્વરૂપે રહેલું સરનામું માણસો યાદ રાખે છે .

0 ટિપ્પણીઓ